સોમવાર, 11 એપ્રિલ, 2011

"જીવનમાં એટલી ભૂલો ના કરતાં કે પેન્સિલ પહેલાં રબર ઘસાઈ જાય, અને એટલું બધું રબર પણ ના ઘસતાં કે જેથી જિંદગીના પાનાં ફાટી જાય..!"

1 ટિપ્પણી:

  1. જીવનમા આરામને હરામ કરી નાખો અને આળસને મરોડી તોડી દૂર ફેકી દ્યો

    જવાબ આપોકાઢી નાખો