ગુરુવાર, 14 એપ્રિલ, 2011

જનરલ નોલેજ

૧) ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
જ. ફ્લેમિંગો

૨) ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
જ. સિંહ

૩) ગુજરાતની સ્થાપના કયારે થઈ હતી ?
જ. ૧ મે, ૧૯૬૦

૪) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
જ. શ્રી મહેંદી નવાઝજંગ

૫) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
જ. ડૉ. જીવરાજ મહેતા

૬) ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?
જ. અમદાવાદ જિલ્લો,૭૯.૮૯ ટકા

૭) ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?
જ. દાહોદ જિલ્લો,૪૫.૬૫ ટકા

૮) ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલાં છે ?
જ. ૧૮,૧૯૨

૯) ગુજરાતમાં સૌથી વધુ મંદિરો કયાં શહેરમાં છે ? અને કેટલા ?
જ. પાલિતાણા, ૮૬૩ મંદિરો

૧૦) ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો અને કયાં આવેલો છે ?
જ.લક્ષ્મીવિલાસ પૅલેસ, વડોદરા

4 ટિપ્પણીઓ:

  1. http://abhyaskram.blogspot.com/

    હું પણ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છું.
    તમને એક સજેશન કરું, તમારા બ્‍લોગમા મેનુંબાર તમે બનાવો તમારો બ્‍લોગ સરસ દેખાશે.

    નમુના માટે જુઅો મારો બ્‍લોગ.

    http://abhyaskram.blogspot.com/
    મારી મદદની જરૂર પડે તો મને વાત કરજો.

    મારા બ્‍લોગના કૉમેન્‍ટ બોક્ષમા લખી જણાવજો.

    કમલેશ

    જવાબ આપોકાઢી નાખો
  2. બ્લોગ કેમ લખવા એ માટે થોડિક માહિતી આપજો.

    જવાબ આપોકાઢી નાખો
  3. જીવનમા ફક્ત શિક્ષણ જ નહિ પરંતુ સાથો-સાથ એ પણ સમજાવવાની કોશિશ કરજો કે અંધશ્રધ્ધાથી દુર રહે અને કલ્પિત કરેલા દેવી-દેવતા થી પણ દુર રાખો

    જવાબ આપોકાઢી નાખો
  4. કૌશલભાઈ,હું પણ સુથાર છું .અને લોકસાહિત્યકાર પણ છું .

    જવાબ આપોકાઢી નાખો