લેબલ એકલતા વિશે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ એકલતા વિશે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 15 એપ્રિલ, 2011

એકલતા વિશે

એકલતા નો અર્થ માનવીનું એકલા હોવાનું,એકલા રહેવાનું છે.
>જેમ ઊધઇ ગમે તેવું લાકડું કોરી ખાય છે ; તેમ એકલતા માનવી મન,વિચારને કોરી ખાય છે.જીવંત માનવીને કોરીને નાશવંત બનાવે છે.તે દુ:ખના આવેગમાં ખેંચાતો જાય છે.
-એકલમાનવીનું મન શેતાનનું ઘર છે.
-> આટલું યાદ રાખજો, જીવનમાં કયારેય કોઈને એકલતાના મહાસાગરમાં ડૂબવા ના દેતા.
+કૌશલ સુથાર